Blog

ટાઉન પ્લાનિંગ કાયદામાં ફેરફારો

ટાઉન પ્લાનિંગ કાયદામાં ફેરફારો

૧૯૭૬ના ટાઉન પ્લાનિંગ એક્ટમાં સુધારા કર્યો ટીપીઓની નિમણૂક થયેથી દોઢ વર્ષમાં સ્કીમ પૂરી કરાશેઃ તમામ શહેરોમાં ૩ માસમાં ટીપી કમિટીની રચના કરવી ફરજિયાત ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં આજે ટાઉન પ્લાનિંગ એક્ટ-૧૯૭૬માં મહત્વના અનેક સુધારા કરાયા હતા. જેમાં સૌથી મહત્વની એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે કોઈપણ વિસ્તારનું ઝોનિંગ જાહેર થઈ જાય પછી ત્યાં બાંધકામ માટે જમીન બિનખેતી કરાવવી જરૃરી ન રહે તેવો કાયદો લાવવાની પ્રક્રિયા...

Read More


Real estate needs amendments in Capital Gains Tax

Real estate needs amendments in Capital Gains Tax

If the Finance Minister considers certain amendments to the Income Tax Act with reference to the levy of Capital Gains Tax on real estate transactions, then there could be unprecedented and unforeseen growth in the real estate sector. Get the best advice on property At present, if a person sells his old property or a big bungalow, then to save tax, he would be required...

Read More


મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત દેશમાં પાંચમું : Assochem

મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત દેશમાં પાંચમું : Assochem

દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાતનો સમાવેશ દેશનાં ટોચનાંપાંચ રાજ્યોમાં થાય છે , તેમ ઉદ્યોગસંગઠન એસોચેમે એક અહેવાલમાંજણાવ્યું છે . મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનાલગભગ તમામ ઘટકોમાં ગુજરાતછેલ્લા એક દાયકા દરમિયાન અગ્રેસરરહ્યું છે . દેશમાં વર્ષ 2004-05 થી 2012-13દરમિયાન દેશમાં વીજળી ક્ષેત્રે થયેલાકુલ મૂડીરોકાણમાં 12.5 ટકા સાથેગુજરાત મોખરે રહ્યું હતું , જ્યારેએકંદરના કુલ મૂડીરોકાણમાં ગુજરાત રૂ .13,74,244 કરોડ સાથે મહારાષ્ટ્ર પછીદેશમાં બીજા ક્રમે રહ્યું હતું . કુલ મૂડીરોકાણમાં સૌથી વધારે...

Read More


દુકાન કે ઑફિસ ખરીદો, રોકાણકારો માટે રોકાણની શ્રેષ્ઠ તક

દુકાન કે ઑફિસ ખરીદો, રોકાણકારો માટે રોકાણની શ્રેષ્ઠ તક

રેસિડેન્શિયલની સરખામણીમાં કોમર્શિયલ પ્રોપર્ટીમાં સારું રિટર્ન મળી રહ્યું છે. એવામાં નાના રોકાણકાર કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે. બજારના ટ્રેન્ડ પર નજર કરીએ તો આવનારા એક-બે વર્ષમાં ઑફિસ સ્પેસ, રિટેલ ઝોન, આઇટી, અને બેન્કિંગ સાથે જોડાયેલી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ વધવાના સંકેત મળે છે કૉમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ વધવાના કારણ થોડાંક વર્ષો પહેલાં સુધી 10માંથી 9 રોકાણકાર રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવાની સલાહ આપતા હતા. પરંતુ ટ્રેન્ડ બદલાઇ...

Read More


ગુજરાતમાં ચાઇના ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સ્થપાશે

ગુજરાતમાં ચાઇના ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સ્થપાશે

ભારત અને ચીનએકબીજા દેશોમાં જે ક્ષેત્રે નિપુણતાહોય તેવા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક સ્થાપશેતેવા એમઓયુ નવી દિલ્હીમાં થયાનાબીજા જ દિવસે ચીનના ભારત સ્થિતએમ્બેસેડર વેઇ વેઇ ગુરુવારેગુજરાતની મુલાકાતે આવ્યા હતા ,જેના પગલે ગુજરાતમાં ચાઇનાઇન્ડસ્ટ્રિયલ પાર્ક સ્થાપાશે અને નવુંરોકાણ આવશે તેમ જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે . વેઇ વેઇ મુખ્યપ્રધાનઆનંદીબેન પટેલને મળ્યા હતા અને બંને નેતાઓ વચ્ચે ગુજરાત સાથે વ્યાપારવધારવાની દિશામાં વાટાઘાટ થઈ હતી . વેઇ વેઇની ગુજરાત મુલાકાતને પગલે...

Read More


Govt plans trust route to boost infrastructure sector

Govt plans trust route to boost infrastructure sector

The government is looking to create a new investment vehicle known as the infrastructure business trust to help cash-starved infrastructure developers raise long-term capital at competitive rates. The finance ministry is considering a range of tax incentives for such trusts in the budget that’s to be announced on July 10, in line with its promise to create a framework of fast-track, investment friendly and predictable...

Read More


લે-વેચ કરેલી જમીનને ટાઈટલ મળે તેવો કાયદો બનશે

લે-વેચ કરેલી જમીનને ટાઈટલ મળે તેવો કાયદો બનશે

ગુજરાતમાં ગણોતધારાની જે જમીનો કોઈ બિનખેડૂતે લે-વેચ કરી હોય અને તેના કારણે તે જમીન વાંધાવાળી ગણાતી હોય તેવી જમીનોને હવે ટાઈટલ આપવાનું સરકારે નક્કી કર્યું છે. આ માટે આગામી તા.૧ જુલાઈથી મળી રહેલા વિધાનસભાના સત્રમાં સુધારા વિધેયક લાવવામાં આવનાર છે. આ નિર્ણયથી આવી જમીનોના હાલના માલિકોને મોટો ફાયદો થશે. રાજ્યમાં ગણોતધારો અમલમાં આવ્યા બાદ ગણોતિયાઓ જમીનોના માલિક બની ગયા હતા. આ જમીનો કાળક્રમે વેચાવા માંડી....

Read More


અમદાવાદના થલતેજમાં પાંજરાપોળનો પ્લોટ રૂપિયા 368 કરોડમાં વેચાયો

અમદાવાદ પાંજરાપોળ સંસ્થાની જમીન ચેરિટી કમિશનર મારફતે જાહેર હરાજીમાં મૂકવામાં આવી હતી. અખબારોમાં આ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરાઈ હોવા છતાં માત્ર એક જ બીડર દ્વારા અપસેટ કિંમતે આ જમીન ખરીદવા માટેની દરખાસ્ત મુકાઈ હતી. મળતી માહિતી અનુસાર આ હરાજીમાં એકથી વધુ બીડર હોત તો કદાચ આ પ્લોટની કિંમત કંઇક અલગ જ પ્રકારે થઇ હોત. થલતેજ વિસ્તારમાં સૂરધારા સર્કલ નજીક આવેલા 40,836 ચો.મી. જેટલા ખુલ્લા પ્લોટની...

Read More


Page 11 of 15« First...910111213...Last »

Search

FOLLOW US ON FACEBOOK